દેવેશ ગ્રૂપુ ઓફ કંપનીઝ દ્વારા શ્રી આરાસુરી
અંબાજી માતા દેવસ્થાન ટ્ર્સ્ટ, અંબાજીના પરિસરમાં
માત્ર ૪૫મિનિટમાં યાત્રિકો, દર્શનાર્થીઓને માં અંબાની ઉત્પત્તિ અને ૫૧ શકતીપીઠો ની
સમજ આપવા તથા શ્રધ્ધા તેમજ આસ્થામાં પુર્ણતા લાવવા તેમજ મુવી (સિનેમા) થકી સરળતાથી
સમજાવવાના હેતુથી સુવિધા માટે ખાસ નિર્માણ કરાયેલ
૩ડી મુવી થિયેટર
- વિશ્વમાં માં અંબાની સૌ પ્રથમ ધાર્મિક ૩ડી ફિલ્મ
- સેંટ્લી એ.સી એવા ૩ થિયેટર
- થિયેટર દીઢ વધુમાં વધુ ૭૦ જ સીટ
- ૪૫ મિનીટની ૩ડી મુવી
- મુવીમાં, દક્ષ રાજાની સભા, સતીનુ યજ્ઞમાં જવુ, શિવજીનુ તાંડવ ન્રુત્ય, અંબાજી માતા
સહિત ૫૧ શક્તિપીઠોની ઉત્પત્તિ વિગેરે...
- ૫૧ શક્તીપીઠોના ઉત્પત્તિનુ મહાત્મય
- મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ ૪૦ મિનિટ જેટલો સમય પરિસરમાં માત્ર શક્તિ માં અંબાના ની
ભક્તિ માટે જ વિતાવી શકે તેવી વ્યવસ્થા
દર્શન ગેલેરી (મહીસાસુર મર્દીનીનો ફોટો, બન્ને)
- માં અંબાની સાત સવારીના સાથેના સાત વિરાટ સ્વરૂપોના દર્શન
- ચોથી સદીના અદભૂત સ્થાપત્યની અદભૂત અનુભુતી
- અદભૂત સ્થાપત્ય સાથે ૫૧ શક્તિપીઠના મુર્તિ સ્વરૂપોના સ:શ્લોક દર્શન
- મહિસાસૂર મર્દીનીની વિશાળ મુર્તિ સાથે ગ્લાસ સ્કાયવોક બ્રિજનો અવિસ્મરણીય અનુભુતિ
- માં અંબાના વિવિધ સ્વરૂપોની ચોથી સદીના સ્થાપત્ય આધારીત સ્વરૂપો
- સ્તંભ આધારીત ગુફામાં ફરતા હોવ તો અવિસ્મરણીય અનુભવ
વિસા યંત્ર અભિષેક
- સવિસા અભિષેક યંત્રની બિલકુલ નજીકથી પુજન માટે વિશેશ વ્યવસ્થા
- વિસા યંત્રના ગંગાજળથી અભિષેક સાથે શ્લોકાત્મક પુજા કરવાની વ્યવસ્થા
- ભારતમાં એક માત્ર સ્થળ જ્યાં શક્તિપીઠના પરિસરમાં જ વિસા યંત્રનો અભિષેક થતો હોય
શૉ નોંધ
- ફીડ બેક બુક માં ખ્યાતનામ વ્યક્તિઓએ વ્યક્ત કરેલ અભિવ્યક્તિ તેમજ લખેલ નોંધ
૩ડી મુવી બુકીંગ / દર્શન ગેલેરી બુકીંગ / સપોર્ટ સ્પોન્સરશીપ માટેની વ્યવસ્થાઓ
- શૉ વિશે ટેલીફોનીક માહીતી
- ગ્રુપ બુકીંગ / સ્પેશીયલ શૉ બુકીંગ
- વર્ષવાર / ત્રિમાસિક વાર / માસ વાર /સપ્તાહ વાર / દિન/ પુનમ/ તહેવાર દિન વાર દર્શનાર્થીઓને બતાવવા માટે પુર્ણ થિયેટર શો સ્પોન્સર્સશીપ બુકીંગ
- મુવી સપોર્ટ માટે કંપની એડ્વર્ટાઇઝમેન્ટ ની વ્યવસ્થાઓ
- દર્શનાર્થેઓના લાભાર્થે લકી ડ્રો સીટ સ્પોન્સર્સશીપ
સજેસ્ટેડ ફોટોગ્રાફ્સ
- મહીસાસૂર મર્દીની
- સ્થાપત્ય મુર્તીઓ
- સ્તંભ ગેલેરીનો ડીજીલાઇઝ્ડ પિક્ચર
- થિયેટર જોતા દર્શકોનો ફોટોગ્રાફ
- આપણા બેનર્સનો ફોટોગ્રાફ
- ટીકીટ કાઉન્ટરપ્લેસનો (જ્યાં ટીકીટ વેચાય છે તે જગ્યાઓનો)
- દેવેશ ગૂપ ઓફીસ તથા ભૈરવ ગેટને બાજુના લોકેશનનો ફોટોગ્રાફસ
- ફીડબેક બુકમાં લખવામાં આવેલ નોંધના સિલેક્ટેડ ફોટોગ્રાફ
- ૩ડી મુવી જોનારના અભિપ્રાય અંગેનો વિડીયો ( ૧ મિનીટ)
- માયથોલોજીક્લ મુવીનો કન્સેપ્ટ અંગે તેમજ મુવી બનાવવાના ઉદ્દેશ અંગે નિલેશભાઇનો રજૂઆત કરતો વિડીયો
-
ખાલી થિયેટરનો ફોટોગ્રાફ
- ગેલેરી વિઝીટ કરેલ વ્યક્તિના અભિપ્રાયનો વિડીયો (૪૫ સેકન્ડ)